વ્હાઈટ સાડીમાં બહુ સુંદર લાગી રહી છે માધુરી



ટ્રેડિશનલ લૂકમાં માધુરી કમાલ લાગે છે



આજે પણ માધુરીની સુંદરતા પર લાખો લોકો ફીદા છે



માધુરીએ તાજેતરમાં આ સાડી લૂકની તસવીરો શેર કરી છે



માધુરી દરેક આઉટફીટમાં કહેર વર્તાવે છે



માધુરીની સુંદરતા આગળ ભલભલી હિરોઈનો ફિકી લાગે છે



માધુરીની આ અદાએ તાપમાનનો પારો વધારી દીધો હતો



પોતાની દમદાર એક્ટિંગથી માધુરીએ વર્ષો સુધી બોલિવૂડ પર રાજ કર્યું હતું



માધુરીની સ્માઈલ આજે પણ લોકોને ઘાયલ કરી દે છે



ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન, બન્નેમાં સુંદર લાગે છે માધુરી(All Photos-Intagram)