ફેમસ ટીવી એક્ટ્રેસ કૃતિકા કામરાએ ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે.

કૃતિકાએ આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

કૃતિકા ગ્રીન લહેંગામાં શાનદાર લાગી રહી છે

કૃતિકા કામરાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'કિતની મોહબ્બત હૈં'થી કરી હતી.

આ શોએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી

આ શોમાં તેની સાથે એક્ટર કરણ કુન્દ્રા ખાસ રોલમાં હતો.

કૃતિકાએ 2018માં બોલિવૂડ ફિલ્મ 'મિત્રોં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

કૃતિકાનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલીમાં 25 ઓક્ટોબર 1988ના રોજ થયો હતો

કૃતિકા 2023માં રીલિઝ થયેલી વેબ સીરિઝ Bambai Meri Jaanમાં જોવા મળી હતી

All Photo Credit: Instagram