બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે હવે ફરી એકવાર 'આશિક બનાયા આપને' અભિનેત્રી ચર્ચામાં છે. તનુશ્રી દત્તાએ વર્ષો પછી ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન પર મૌન તોડ્યું છે મોટા પડદા પર ઈમરાન હાશ્મી સાથેની તેની જોડી લોકોને પસંદ પડી હતી. 'ટાઈગર 3'ના વિલન સાથે તનુશ્રી દત્તાના કિસિંગ સીનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. અભિનેત્રીએ તાજેતરમાં ફિલ્મી જ્ઞાનને ઇન્ટરવ્યૂ આપ્યું હતું અભિનેત્રીએ કહ્યું કે ‘જ્યારે અમે પહેલીવાર કિસ કરી ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું’ ‘રિયલ લાઈફમાં અમારી એકબીજા સાથે કોઈ કેમિસ્ટ્રી નહોતી’ ‘તેની પાસે કિસર-બોય ઇમેજ હોઈ શકે છે, પરંતુ તે સારો કિસર નથી અને હું પણ નથી.’ All Photo Credit: Instagram