બોલિવૂડ એક્ટ્રેસ Mouni Royએ કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તસવીરોમાં તે સાડીમાં સુંદર લાગી રહી છે

મૌની રોય તેની ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે

મૌની રોય આઇવરી કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે.

તસવીરોમાં મૌનીએ બ્લાઉઝ વગરની સાડી પહેરી છે

સાડીમાં પોઝ આપતી મૌની સુંદર લાગી રહી છે.

મૌની રોય ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.

આ ફિલ્મમાં મૌની દમદાર રોલમાં જોવા મળશે.

મૌની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram