ગ્લેમરના મામલે મોટી હિરોઈન્સને પણ ટક્કર આપે છે આકાંક્ષા આકાંક્ષાના ફોટો દિશાને પણ ટક્કર આપતા જોવા મળે છે હાલ આકાંક્ષા શર્માનું નામ ટાઈગર શ્રોફ સાથે જોડાઈ રહ્યું છે આકાંક્ષા શર્મા હાલ હેડલાઈન્સમાં છવાયેલી છે ટાઈગર શ્રોફ સાથે અફેરને લઈ લાઈમલાઈટમાં છે આકાંક્ષા શર્મા સોશિયલ મીડિયા પર હોટ ફોટો શેર કરે છે આકાંક્ષા શર્મા દરેક ફોટોમાં આકાંક્ષાનો કાતિલ અંદાજ જોવા મળે છે ફિલ્મ ત્રિવિક્રમા સાથે આકાંક્ષાએ સાઉથની ફિલ્મોમાં કામ શરુ કર્યું આ ફોટોમાં આકાંક્ષા શર્માનો હોટ અંદાજ જોવા મળ્યો આકાંક્ષા શર્મા ટાઈગર સાથે એક મ્યુઝિક વીડિયોમાં દેખાઈ હતી