બોલીવૂડ એક્ટ્રેસ તારા સુતારીયા તેના નવા ફોટોશૂટને લઈ ચર્ચામાં છે.

અભિનેત્રીએ સિલ્વર આઉટફિટમાં શાનદાર તસવીરો શેર કરી છે.

તારા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

ફેન્સ તારા સુતારીયાની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.

તારાનો નવો લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે.

તારા સુતારિયા બોલિવૂડની ઉભરતી અભિનેત્રી છે.

તેણે 2019માં 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

તેણે 19 નવેમ્બરે તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો હતો.

તારાએ તેના જન્મદિવસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

All Photo Credit: Instagram