તારા સુતારિયાનો સ્ટાઈલીશ અંદાજ તારા યંગ સ્ટાઈલીશ આઈકોન છે તારાની દરેક તસવીર ફેન્સના દિલની ધડકન વધારે છે તારા પાસે ઘણી ફિલ્મોની લાઈનો લાગી છે તારા સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી બોલીવુડમાં આવી તારાની છેલ્લી ફિલ્મ 'તડપ' હતી તારા પોતાના આકર્ષક અંદાજથી દિવાના બનાવે છે તારાના ઈંસ્ટાગ્રામ પર 7 મિલીયનથી વધુ ફોલોવર્સ બ્લેક ગાઉન ડ્રેસમાં તારાનો સિઝલીંગ અવતાર ટ્રેડિશનલ ડ્રેસમાં તારા કહેર વરસાવે છે