ઉર્વશીના લૂક પર કરોડો ફેન્સ છે ફિદા ઉર્વશી પોતાના ફિગરને મેન્ટેન રાખવા ખુબ મહેનત કરે છે ઉર્વશી તેના હોટ અંદાજ માટે જાણીતી છે ઉર્વશીના ઈંસ્ટાગ્રામ પર કરોડો ફોલોવર્સ રોજ નવા પોઝ આપતા ફોટો શેર કરે છે ઉર્વશી ઉર્વશીની દિલકશ અદાઓ લોકોના દિલ ઘાયલ કરે છે બોલીવુડની ફિલ્મો સાથે ગીતોમાં પણ ઉર્વશી ચમકી છે પિંક સુટમાં ઉર્વશીનો ગ્લેમરસ અંદાજ ઉર્વશીનો આ લૂક તમારું દિલ જીતી લેશે ઉર્વશીનો દેખાવ બધાથી અલગ હોય છે.