તારા સુતરિયાએ ફરી ફ્લૉન્ટ કર્યુ પોતાનું સુદર ફિગર જીન્સ અને શર્ટમાં બતાવી પતલી કમર તારાનું નવું ફોટોશૂટ સોશ્યલ મીડિયા પર વાયરલ તારાએ વ્હાઇટ બ્લાલેટ સાથે બ્લૂ જીન્સમાં કરાવ્યુ ફોટોશૂટ એકદમ સેક્સી અને મદહોશ અદાઓ સાથે આપ્યા પૉઝ વધુ હૉટ બનવા માટે તારાએ કાઉચ પર સુતા સુતા કરાવ્યુ ફોટોશૂટ 27 વર્ષીય એક્ટ્રેસના કાતિલ અંદાજ પર ફેન્સ ફિદા તારાએ પોતાના ઇન્સ્ટા પર શેર કરી તસવીરો આ પહેલા પણ તારાએ કરાવ્યુ છે અનેકવાર ફોટોશૂટ પોતાની સેક્સી અદાઓના કારણે ચર્ચામાં રહેછે એક્ટ્રેસ બિકીની અને શૉર્ટસ્માં ટૉક ઓફ ધ ટાઉન બની ચૂકી છે એક્ટ્રેસ બૉલીવુડની યંગ એક્ટ્રેસીસમાં ટૉપ પર છે