બબતાજી ઉર્ફે મુનમુન દત્તાએ નવું ઘર ખરીદ્યું નવા ઘરની તસવીરો સોશિયલ મીડિયામાં કરી શેર નવા ઘરને મુનમુન દત્તાએ ખુદ કર્યું ડિઝાઇન મુનમુન દત્તાએ ખૂબ સુંદર રીતે ઘર સજાવ્યું છે. મુનમુન દત્તાએ નવા ઘરનો વીડિયો કર્યો શેર વીડિયોને સંખ્યાબંધ લાઇક્સની મળી છે ફેન્સે આપી નવા ઘરની શુભકામના