જ્હાન્વી કપૂર એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આમ તો પાપારાઝીને પોઝ આપે છે પરંતુ તેને નજરઅંદાજ કરવા પર તેને ટ્રોલ કરવામાં આવી. આલિયા ભટ્ટ પાપારાઝીને ઇગ્નોર કરવા પર આલિયા ભટ્ટ પણ ટ્રોલ થઈ. ટ્રોલર્સે તેને ઘમંડી સુધી કહી દીધી. ઉર્ફી જાવેદ ક્યારેક સોક્સથી ક્રોપ ટોપ બનાવવા તો ક્યારેક જીન્સનું બટન ખોલીને પહેરવાને કારણે ઉર્ફી પણ ટ્રોલ થઈ. વોક લઈને મલાઈકા પણ થઈ ટ્રોલ મલાઈકા અરોરા ફિટનેસ સેન્ટર બહાર અજીબ રીતે ચાલતી જોવા મળી જેને કારણે તે ટ્રોલ થઈ. રણવીર સિંહ રણવીર સિંહ શર્ટ વગર જ બ્લેઝર પહેરીને જોવા મળ્યો સાથે જ તેણે બે પોનીટેલ બનાવી હતી જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવ્યો. શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રા પોર્ન કેસમાં ના આવ્યા બાદ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થઈ હતી, જેના કારણે કપલને ટ્રોલ કરવામાં આવ્યા હતા. કંગના રનૌત દિલજીત દોસાંઝ સાથે લડાઈને લઈને ખેડૂત કાયા બિલ પર બોલવાને લઈને કંગના ઘણી વખત ટ્રોલ થઈ. તેનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ થયું. મલાઈકા અરોરા મલાઈકા અરોરા પોતાના જિમ શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રા પહેરીને જિમની બહાર જોવા મળે છે. પોતાના જિમ વેરને લઈને પણ તે ટ્રોલ થઈ ચૂકી છે. અર્જુન કપૂર અર્જુન કપૂર ખુદથી 12 વર્ષ મોટી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં હોવાને કારણે ટ્રોલ થયો.