મુંબઇના ભાડાના મકાનમાં રહે છે આ બોલિવૂડ સ્ટાર, એક મહિનાનું રેન્ટની કિંમત જાણી રહી જશો દંગ કૃતિ સેનને અમિતાભની મકાનમાં રહે છે એક મહિનાનું રેન્ટ છે દસ લાખ રૂપિયા વિકિ કૌશલ જુહુના એક એપાર્ટમેન્ટમાં રહે છે મંથલી એપાર્ટમેન્ટનું રેન્ટ છે 8 લાખ રૂપિયા ઋત્વિક 8.25 લાખ મકાનનું રેન્ટ આપે છે આયુષ્યમાન લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે આ એપાર્ટમેન્ટનું મંથવી રેન્ટ 5.25 લાખ છે રિયંકા ચોપડા રેન્ટ પર મકાનમાં રહે છે જૈકલીન 6.78 લાખ રૂપિયા રેન્ટના આપે છે સલમાન વર્ષોથી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે જેનું મંથલી રેન્ટ તે 8.25 લાખ ચૂકવે છે