સ્માર્ટફોનના 10 Secret Features જે ઘણા લોકો નથી જાણતા

Published by: gujarati.abplive.com

Split Screen Modeથી એકસાથે બે એપ્સનો ઉપયોગ કરી શકો છો

Published by: gujarati.abplive.com

Screen Recorderથી સ્ક્રીન સરળતાથી રેકોર્ડ કરો.

Published by: gujarati.abplive.com

One-Handed Modeથી એક હાથથી ફોન ચલાવવો સરળ બને છે.

Published by: gujarati.abplive.com

Focus Modeથી નોટિફિકેશન બંધ કરીને કામમાં ધ્યાન આપી શકો છો

Published by: gujarati.abplive.com

Emergency SOS ફીચર મુશ્કેલીમાં તરત મદદ મેળવવામાં ઉપયોગી છે.

Published by: gujarati.abplive.com

Nearby Share અથવા Quick Shareથી ફાઇલ ઝડપથી શેર થાય છે

Published by: gujarati.abplive.com

Live Caption ફીચર વીડિયોના અવાજને ટેક્સ્ટમાં બદલી શકે છે.

Published by: gujarati.abplive.com

Digital Wellbeingથી સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ રાખો.

Published by: gujarati.abplive.com

Battery Saver Modeથી ફોનની બેટરી વધુ સમય ચાલે છે.

Published by: gujarati.abplive.com

App Lock અને Privacy Settingsથી તમારી માહિતી સુરક્ષિત રાખો

Published by: gujarati.abplive.com