WhatsAppના 10 Secret Features, જે ઘણા લોકો નથી જાણતા

Published by: gujarati.abplive.com

ચેટ લોક (Chat Lock) – મહત્વની ચેટને ફિંગરપ્રિન્ટ અથવા પાસકોડથી સુરક્ષિત રાખો

Published by: gujarati.abplive.com

મેસેજ એડિટ – મોકલેલો મેસેજ 15 મિનિટની અંદર સુધારી શકો છો.

Published by: gujarati.abplive.com

સ્ક્રીન શેરિંગ – વીડિયો કૉલ દરમિયાન તમારી સ્ક્રીન સામેની વ્યક્તિને બતાવી શકો છો.

Published by: gujarati.abplive.com

પોતાને મેસેજ મોકલો – નોટ્સ, ફોટા અને જરૂરી લિંક્સ પોતાની સાથે જ સેવ કરો.

Published by: gujarati.abplive.com

અજાણ્યા કૉલ સાઇલેન્ટ – અજાણ્યા નંબર પરથી આવતા WhatsApp કૉલને સાઇલેન્ટ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

પિન ચેટ – સૌથી મહત્વની ચેટને ઉપર પિન કરીને હંમેશા સરળતાથી શોધી શકો છો.

Published by: gujarati.abplive.com

ડિસઅપિયરિંગ મેસેજ – નક્કી કરેલા સમય બાદ મેસેજ આપમેળે ડિલીટ થઈ જાય છે

Published by: gujarati.abplive.com

સપોર્ટેડ સ્માર્ટફોનમાં એક જ ડિવાઇસ પર બે WhatsApp એકાઉન્ટ ચલાવી શકાય છે.

Published by: gujarati.abplive.com