AIથી તમારા ફોનમાં કરી શકશો આ 7 કામ

Published by: gujarati.abplive.com

AI હવે માત્ર કમ્પ્યુટર પૂરતું મર્યાદિત નથી

Published by: gujarati.abplive.com

તમારા ફોનમાં પણ અનેક કામ કરી શકે છે.

Published by: gujarati.abplive.com

AIની મદદથી તમે ફોનમાં લખાણને સરળતાથી તૈયાર અને એડિટ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

લાંબા મેસેજ અથવા લેખનો ટૂંકમાં સારાંશ મેળવી શકો છો.

Published by: gujarati.abplive.com

AIની મદદથી ફોટોને વધુ સારી રીતે એડિટ કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ ભાષાના લખાણનો તરત અનુવાદ કરવામાં AI મદદરૂપ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વોઇસને ટેક્સ્ટમાં બદલવાનું કામ પણ AIથી સરળ બની શકે છે

Published by: gujarati.abplive.com

AIની મદદથી ઈમેલ અને મેસેજનો ડ્રાફ્ટ તૈયાર કરી શકો છો.

Published by: gujarati.abplive.com

મુસાફરીનું પ્લાનિંગ અને સ્થળોની માહિતી મેળવવામાં પણ AI મદદ કરી શકે છે

Published by: gujarati.abplive.com