સાવધાન, વાયરલેસ ઇયરબડ્સની આ છે 5 ખામીઓ બ્લૂટૂથ ઇયરબડ્સનો ક્રેઝ આજકાલ ખુબ વધ્યો છે ઓફિસથી લઈ જીમ સુધી દરેક જગ્યાએ ઉપયોગ થાય છે અહીં તમને ઇયરબડ્સની 5 મોટી ખામીઓ બતાવીએ છીએ 1. બ્લૂટૂથ હોવાથી સાઉન્ડ ક્વૉલિટીનું થાય છે નુકસાન 2. વાયરલેસ હોવાથી ઇયરબડ્સમાં સાઉન્ડ ડિલે થાય છે 3. બ્લૂટૂથ ઇયરબડ્સમાં કનેક્શનમાં પરેશાની રહે છે 4. ઇયરબડ્સમાં વારંવાર ચાર્જિંગ કરવાની ઝંઝટ રહે છે 5. લાંબા યૂઝ બાદ ઇયરબડ્સમાં બેટરીની સમસ્યા ઉભી થાય છે all photos@social media