ફોનને ફાસ્ટ ચાર્જ કરવાની 8 રીતો, એકવાર કરો ટ્રાય સ્માર્ટફોન નથી થઇ રહ્યો ચાર્જ ? આ 8 ટિપ્સ છે કામની સ્માર્ટફોન ચાર્જ ના થતો હોય તો કવર હટાવીને ચાર્જ કરો ચાર્જિંગ પૉર્ટમાં પાણી અડ્યુ હોય તો પહેલા તેને સુકાવી દો ફોન ગરમ થતો હોય તો ઠંડી જગ્યાએ જઇને ચાર્જ કરવો જરૂરી રાઇટ કેબલ અને ચાર્જિંગ પૉઇન્ટ સાથે ચાર્જમાં લગાવો પાવર કે સૉકેટ બગડ્યુ હોય તો ચાર્જિંગમાં બીજાનો ઉપયોગ કરો ચાર્જિંગ પાર્ટમાં ધૂળ હોય તો ટૂથપેસ્ટ કે કમ્પ્રેસ્ડ એરથી સાફ કરો બેકગ્રાઉન્ડ રનિંગ એપ્સને બંધ કરો, તેનાથી ચાર્જ ફાસ્ટ થશે જુની બેટરી હોય તો લિમીટેડ ટકાવારીમાં તેને ચાર્જ કરો ફોનમાં પ્રૉબ્લમ હોય તો કસ્ટમર કેર કે સર્વિસ સેન્ટર પર જાઓ all photos@social media