બાબા વેંગાએ આજના સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમની આગાહી કરી હતી.



તેમણે કહ્યું હતું કે ઈન્ટરનેટ એક દિવસ ખતરનાક હથિયાર બની જશે.



આજે હેકિંગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે બાબા વેંગાની આગાહીને સાચી પાડી રહ્યા છે.



થોડા મહિના પહેલાં જ Apple અને Meta જેવી મોટી ટેક કંપનીઓ પણ હેકિંગનો શિકાર બની હતી.



બાબા વેંગાએ આગાહી કરી હતી કે સાયબર હુમલા લોકોની સુરક્ષા માટે જોખમી સાબિત થશે.



આજના સમયમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે.



આ આગાહી બાબા વેંગાએ એવા સમયે કરી હતી જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે કોઈ વાત પણ કરતું ન હતું.



બાબા વેંગા બલ્ગેરિયાની એક મહિલા હતી, જેણે ભવિષ્યની ઘણી ઘટનાઓની આગાહી કરી હતી.



તેઓનું અવસાન 1996 માં થયું હતું.



તેમની આગાહીઓ આજે લોકોને ડરાવી રહી છે.