સાવધાન આ ભૂલ કરશો તો થઇ જશે બેન્ક અકાઉન્ટ ખાલી

Published by: gujarati.abplive.com

અજાણ્યા નંબર પરથી આવેલી લિંક પર ક્યારેય ક્લિક ન કરો.

Published by: gujarati.abplive.com

OTP, PIN અને CVV કોઈની સાથે શેર ન કરો.

Published by: gujarati.abplive.com

બેન્કના નામે આવેલા ફેક કોલથી સાવધાન રહો.

Published by: gujarati.abplive.com

KYC અપડેટના બહાને થતી છેતરપિંડીથી બચો.

Published by: gujarati.abplive.com

માત્ર અધિકૃત બેન્કિંગ એપ અને વેબસાઇટનો જ ઉપયોગ કરો

Published by: gujarati.abplive.com

UPI પિન માત્ર પૈસા મોકલતી વખતે જ દાખલ કરો.

Published by: gujarati.abplive.com

સ્ક્રીન શેરિંગ એપ અજાણ્યા વ્યક્તિના કહેવાથી ડાઉનલોડ ન કરો.

Published by: gujarati.abplive.com

દરેક ટ્રાન્ઝેક્શન માટે SMS અને ઈ-મેલ એલર્ટ ચાલુ રાખો.

Published by: gujarati.abplive.com

શંકાસ્પદ લેવડદેવડ દેખાય તો તરત બેન્કને જાણ કરો.

Published by: gujarati.abplive.com

થોડી સાવધાની રાખશો તો તમારું બેન્ક અકાઉન્ટ સુરક્ષિત રહેશે

Published by: gujarati.abplive.com