BSNL પાસે ઘણા સસ્તા પ્લાન છે

BSNL પાસે સસ્તા વાર્ષિક પ્લાન પણ છે

આ પ્લાનમાં ઓછા પૈસામાં 300 દિવસની વેલિડિટી મળે છે

સરકારી ટેલિકોમ કંપની 300 દિવસની વેલિડિટી સહિત અનેક ફાયદાઓ આપી રહી છે

BSNL ના આ પ્રીપેડ પ્લાનની કિંમત ₹1,499 છે

આ પ્લાન દેશના તમામ ટેલિકોમ સર્કલમાં માન્ય છે

પ્રીપેડ પ્લાનમાં 300 દિવસની વેલિડિટી ઓફર કરે છે

સમગ્ર ભારતમાં મફત રાષ્ટ્રીય રોમિંગ મળે છે

અમર્યાદિત મફત કોલિંગનો લાભ મળે છે

યૂઝર્સ વચ્ચે આ પ્લાન લોકપ્રિય છે