Jio તેના યૂઝર્સ માટે સસ્તા અને સારા પ્લાન લોન્ચ કરતું રહે છે

જિયો તેના સસ્તા પ્લાન માટે જાણીતું છે

jio નો 365 રૂપિયાનો પ્લાન ચર્ચામાં છે

365 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને ઘણા ફાયદા મળે છે

આ પ્લાનમાં ડેટા અને કૉલિંગ સાથે Jio Hotstar સબ્સ્ક્રિપ્શન મળે છે

જિયોનો 365 રૂપિયાનો રિચાર્જ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે

આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગનો પણ લાભ મળે છે

આખા મહિના માટે 25 GB ડેટા, 100 SMS મળે છે

આ પ્લાન સાથે ₹7.47 નો ટોક ટાઇમ પણ આપે છે

આ રિચાર્જ પ્લાન સાથે jio વધારાના ફાયદા પણ આપી રહી છે