BSNL એ તેના કરોડો યૂઝર્સ માટે શાનદાર પ્લાન લોન્ચ કર્યો



આ પ્લાનમાં યૂઝર્સને ઘણા ફાયદા મળશે



BSNL નો આ પ્લાન 50 દિવસની વેલિડિટી સાથે આવે છે



BSNLએ એક્સ પર આ પ્લાનની જાહેરાત કરી



આ પ્લાનમાં રોજ 7 રુપિયાથી પણ ઓછો ખર્ચ છે



BSNLના પ્લાનમાં રોજ અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે



આ પ્લાનમાં ફ્રી નેશનલ રોમિંગનો પણ લાભ મળશે



BSNLનો આ પ્લાન રોજ 2 GB ડેટા સાથે આવે છે



આ પ્લાનમાં 100 એસએમએસ પણ મળશે



BSNLના આ પ્લાનની કિંમત 347 રુપિયા છે