Jio તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતી



Jio પાસે ઘણા બધા રિચાર્જ પ્લાન છે



Jioનો 1029 રૂપિયાનો શાનદાર પ્લાન છે



આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે



વપરાશકર્તાઓને દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા મળે છે



અનલિમિટેડ કોલિંગ અને દેશભરમાં મફત રોમિંગની સુવિધા મળે છે



દરરોજ 100 SMS પણ મફત આપવામાં આવે છે



Amazon Prime Video, JioTV અને JioCloudનું સબ્સ્ક્રિપ્શન સામેલ



હાલ તો આ પ્લાન યૂઝર્સમાં ચર્ચામાં છે



યૂઝર્સ આ પ્લાનને પસંદ કરી રહ્યા છે