BSNLનો પોતાના ગ્રાહકો માટે ઘણા સસ્તા પ્લાન લોન્ચ કરે છે

BSNLનો એક ₹997નો પ્લાન 150 દિવસની વેલિડિટી સાથે આવે છે

આ પ્લાનમાં યૂઝર્સને ઘણા ફાયદાઓ મળે છે

કુલ 300GB ડેટા અને દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા મળે છે

ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલિંગનો લાભ પણ મળશે

પ્લાનમાં ફ્રી નેશનલ રોમિંગની સુવિધા પણ સામેલ

આ ઉપરાંત, દરરોજ 100 ફ્રી SMS પણ આપવામાં આવશે

BSNL દેશભરમાં 4G અને 5G નેટવર્કના વિસ્તરણ માટે કામ કરે છે

BSNL ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા પ્રયાસ કરી રહી છે

ખાનગી ટેલિકોમ કંપનીઓની સામે BSNLના પ્લાન ઘણા સસ્તા છે