BSNL સ્ટૂડન્ટ માટે શાનદાર પ્લાન લાવ્યું છે

આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ મળશે

આ સાથે જ ફ્રી રોમિંગનો લાભ પણ આ પ્લાનમાં સામેલ છે

BSNLના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે

BSNL પ્લાનમાં રોજ 100 એસએમએસનો લાભ પણ મળશે

BSNL નો આ પ્લાન 251 રુપિયામાં આવે છે

એક્સ પર BSNL દ્વારા આ પ્લાનની જાહેરાત કરવામાં આવી છે

BSNLનો આ પ્લાન સિમિત સમય માટે વેલિડ છે

યૂઝર્સ 14 ડિસેમ્બર સુધી તેનો લાભ લઈ શકે છે

તમે પણ આ પ્લાનમાં લાભ લેવા માટે રિચાર્જ કરી શકો છો