આજના સમયમાં સોશિયલ મીડિયા જીવનનો એક ભાગ બની ગયું છે

દરરોજ, અસંખ્ય વિડિયોઝ, ફોટા અને પોસ્ટ્સ આપણા મોબાઇલ સ્ક્રીન પર દેખાય છે

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે વિડિયો જોઈ રહ્યા છો તે ખરેખર વાસ્તવિક છે કે નહીં?

થોડી સાવધાની રાખીને, તમે સરળતાથી ઓળખી શકો છો કે વિડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે કે વાસ્તવિક

ચહેરાના હાવભાવ પર ધ્યાન આપવું, આંખોની ગતિવિધિઓથી પણ જાણી શકાય છે

AI વિડિયોમાં લાઇટિંગ અને પડછાયા દ્વારા પર ઓળખી શકાય છે

અવાજ અને સ્વરમા ઘણી વખત ઉતાર-ચઢાવ હોય છે

ઘણા AI ફોટા અથવા વિડીયોમાં વધારાની અથવા ઓછી આંગળીઓ હોય છે, કાન ખોટા આકારના હોય છે

જો તમને એવી સહેજ ભૂલ દેખાય તો તે વિડીયો નકલી હોઈ શકે છે

AIના વિડિયો ઓળખવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ અને ટૂલ્સનો ઉપયોગ કરવો ઉપરાંત AI-ડિટેક્શન ટૂલ્સની મદદ લો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો