ભારતમાં આધારકાર્ડ સૌથી મહત્વનું દસ્તાવેજ છે

દરેક સરકારી કામમાં આધારકાર્ડની જરુર પડે છે

આધાર સાથે રાખવા કરતા ડિજિટલ આધાર કાર્ડ વધુ સારો વિકલ્પ છે

તમે ગમે ત્યાંથી ડિજિટલ આધાર કાર્ડ એક્સેસ કરી શકો છો

તેમ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો

તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો

પછી તમારે જનરેટ OTP પર ક્લિક કરવાનું રહેશે

તમારે OTP દાખલ કરી વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે

આ પછી તમારે ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાનું

આ રીતે તમે સરળતાથી આધાર ડાઉનલોડ કરી શકો છો