AI ચેટબોટને વ્યક્તિગત માહિતી આપવી કેટલી સુરક્ષિત છે?

Published by: gujarati.abplive.com

AI ચેટબોટનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો,

Published by: gujarati.abplive.com

કારણ કે તમારી અંગત માહિતીની સુરક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

Published by: gujarati.abplive.com

AI ચેટબોટમાં ક્યારેય તમારો પાસવર્ડ કે OTP શેર ન કરો.

Published by: gujarati.abplive.com

તેનો દુરુપયોગ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

3. આધાર કાર્ડ, પાન કાર્ડની વિગતો AI ચેટબોટમાં આપવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

બેંક એકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડની વિગતો શેર ન કરો.

Published by: gujarati.abplive.com

તમારી કે પરિવારના સભ્યોની અંગત માહિતી શેર ન કરો

Published by: gujarati.abplive.com

ઓફિસના ગુપ્ત દસ્તાવેજો, બિઝનેસની માહિતી શેર ન કરો

Published by: gujarati.abplive.com

ખાનગી કરારો AI ચેટબોટમાં અપલોડ ન કરો.

Published by: gujarati.abplive.com