BGMI ગેમમાં આવ્યા 5 ખતરનાક હથિયાર



BGMIએ હાલમાં જ નવું અપડેટ BGMI 3.4 આપ્યુ છે



BGMI ગેમમાં મળી આ ટૉપ-5 ગેમિંગ આઈટમ છે



1. ક્રિમસન મૉડ - ટ્રાન્સફોર્મેશન સીરમના યૂઝથી નવી તાકાત મળે છે



2. વેમ્પાયર કેસલ - રિસ્પૉન્સ કાર્ડ સાથે વેરવૉલ્ફ બનવા દે છે



3. વૉરહૉર્સ - આ સ્ટીલ્થી ઘોડો પાણીને પાર કરી શકે છે.



4. ક્રિમસન ક્રેટ - ક્રિમસન ક્રેટ્સ શક્તિશાળી શસ્ત્રો ધરાવે છે



5. ડ્રેકુલા બૉસ ફાસ્ટ - લડાઈનું વ્યૂહાત્મક પ્લાનિંગ-ટીમ વર્ક કરે છે



all photos@social media