સ્વિચ ઓફ થયા બાદ પણ ફોનને ગૂગલ શોધી આપશે



ફોન ચોરી થયા બાદ સ્વિચ ઓફ કરી દેવામાં આવે તો શોધવો મુશ્કેલ થઇ જાય છે



ગૂગલ એન્ડ્રોઇડ 15 સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જે એક અપકમિંગ ઓપરેટિવ સિસ્ટમ છે



ગૂગલના આ અપડેટ બાદ એન્ડ્રોઇડ યુઝર્સ પોતાનો ખોવાયેલો ફોન સરળતાથી મેળવી શકશે



ફોન બંધ થવા પર યુઝર્સ પોતાનો સ્માર્ટફોનનું લોકેશન જોઇ શકશે



અત્યાર સુધી આ ફીચર એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં મળતું નહોતું હવે મળશે



ગૂગલે સૌ પ્રથમ આ ફીચરને પોતાના પિક્સલ સીરિઝમાં રોલઆઉટ કર્યું



તે સિવાય બીજા એન્ડ્રોઇડ યુઝર્સને આ માટે રાહ જોવી પડશે



ગયા વર્ષે ગૂગલે એન્ડ્રોઇડ 14 સિસ્ટમ લાગુ કરી હતી હવે કંપની 15 પર કામ કરી રહી છે



ગૂગલે અપકમિંગ ઓએસ એન્ડ્રોઇડ 15માં પાસવર્ડ ઓફ ફાઇન્ડિંગ ફીચર મળશે



Thanks for Reading. UP NEXT

ગૂગલમાં આ સર્ચ કરશો તો થઇ શકે છે જેલ

View next story