ગૂગલ પર ગર્ભપાતને લઇને કાંઇક સર્ચ કરવું ગેરકાયદેસર છે



બોમ્બ વગેરે બનાવવાની રીત સર્ચ કરવાથી તમને જેલ થઇ શકે છે



એટલા માટે મજાકમાં પણ આ ચીજોને ગૂગલ પર સર્ચ ના કરવી



પીડિતનું નામ જાહેર કરવા પર પણ તમને સજા થઇ શકે છે



જો તમે કોઇ પીડિતની ડિટેઇલ્સ ઓનલાઇન પોસ્ટ કરો છો તો



જે ખૂબ સેન્સેટિવ કેસ હોય તો



તેનું નામ અને ફોટો શેર કરવા પર સજા થઇ શકે છે



ગૂગલ પર ચાઇલ્ડ પોર્ન સર્ચ કરવા પર સજા થઇ શકે છે



આ માટે પાંચ વર્ષથી લઇને સાત વર્ષની સજા થવાની જોગવાઇ છે



નવી ફિલ્મોની પાઇરેટ કરવા પર તમને દંડ થઇ શકે છે



Thanks for Reading. UP NEXT

કેવી રીતે ખબર પડે કે ચાર્જર અસલી છે કે નકલી?

View next story