તમે સસ્તો 5જી સ્માર્ટફોન શોધી રહ્યા છો તો અમે તમને બતાવેલા ફોનના ઓપ્શનને એકવાર ઓનલાઇન ચેક કરી શકો છો.



oneplus CE 3 lite 5G સ્માર્ટફોન તમને 19,999 રૂપિયામાં મળશે.



Realme Narzo 60x 5G સ્માર્ટફોન તમે 12,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો



Redmi 11 Prime 5G ફોન તમે 9,749 રૂપિયામાં ઘરે લાવી શકો છો



Itel P55 5G સ્માર્ટફોન 8,999 રૂપિયામાં ખરીદી શકો છો



Samsung Galaxy M14 5G સ્માર્ટફોન તમે 13,990 રૂપિયામાં ખરીદી શકો છો



આ ફોન તમે 14,999 રૂપિયામાં ખરીદી શકો છો



સસ્તામાં તમે લાવાનો આ ફોન પણ લઇ શકો છો



જે લોકો નોકિયાનો ફોન પસંદ કરે છે તે આ ફોન ખરીદી શકે છે