Wireless Earbuds ની આ છે 5 ખામીઓ, જાણી લો
ABP Asmita

Wireless Earbuds ની આ છે 5 ખામીઓ, જાણી લો

બ્લૂટૂથ ઇયરબડ્સનો ક્રેઝ આજકાલ ખુબ વધ્યો છે
ABP Asmita

બ્લૂટૂથ ઇયરબડ્સનો ક્રેઝ આજકાલ ખુબ વધ્યો છે

ઓફિસથી લઈ જીમ સુધી દરેક જગ્યાએ ઉપયોગ થાય છે
ABP Asmita

ઓફિસથી લઈ જીમ સુધી દરેક જગ્યાએ ઉપયોગ થાય છે

અહીં તમને ઇયરબડ્સની 5 મોટી ખામીઓ બતાવીએ છીએ
ABP Asmita

અહીં તમને ઇયરબડ્સની 5 મોટી ખામીઓ બતાવીએ છીએ

ABP Asmita

1. બ્લૂટૂથ હોવાથી સાઉન્ડ ક્વૉલિટીનું થાય છે નુકસાન

ABP Asmita

2. વાયરલેસ હોવાથી ઇયરબડ્સમાં સાઉન્ડ ડિલે થાય છે

ABP Asmita

3. બ્લૂટૂથ ઇયરબડ્સમાં કનેક્શનમાં પરેશાની રહે છે

ABP Asmita

4. ઇયરબડ્સમાં વારંવાર ચાર્જિંગ કરવાની ઝંઝટ રહે છે

ABP Asmita

5. લાંબા યૂઝ બાદ ઇયરબડ્સમાં બેટરીની સમસ્યા ઉભી થાય છે

all photos@social media