નવા વર્ષથી આ 20 ફોનમાં નહીં ચાલે WhatsApp 1 જાન્યુઆરી, 2025થી આ 20 ફોન પર WhatsApp બંધ થશે વૉટ્સએપ નવા વર્ષથી આ ફોન્સ પર નહીં કરે સપોર્ટ એન્ડ્રોઇડના કિટકેટ વર્ઝનમાં વૉટ્સએપ ઓપન નહીં થાય Samsung- ગેલેક્સી S3. ગેલેક્સી નૉટ 2, ગેલેક્સી Ace 3, ગેલેક્સી S4 Mini HTC- વન X, વન X+, ડિઝાયર 500, ડિઝાયર 601 સોની - એક્સપીરિયા Z, એક્સપીરિયા SP, એક્સપીરિયા T, એક્સપીરિયા V LG- ઓપ્ટિમસ G, નેક્સસ 4, G2 Mini, L90 મોટોરોલા - મોટો G, Razr HD, મોટો E 2014 નવા ફિચર પર સ્માર્ટફોનને અપડેટ કરવો જરૂરી all photos@social media