પોલીસ ગુનેગારોને ટ્રેક કરીને પકડે છે.



શું ક્યારે એવો વિચાર આવ્યો કે પોલીસ આ કેવી રીતે કરે છે?



પોલીસ વ્યકિતાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેને ટ્રેક કરે છે



આ સિવાય ફોનના IMEI નંબરનો ઉપયોગ થાય છે.



પોલીસે વ્યક્તિને ટ્રેક કરવા માટે ટેલિકોમ કંપનીની મદદ લે છે.



ટેલિકોમ કંપની પોલીસને જણાવે છે મોબાઈલ ટાવર પાસે ચોક્કસ નંબર એક્ટિવ છે.



ટેલિકોમ કંપની મોબાઈલ ટાવર દ્વારા તેના યુઝર્સની માહિતી મેળવે છે અન પોલીસને આપે છે.



જ્યારે પણ કોઈ વ્યક્તિ મોબાઈલ પર વાત કરે છે ત્યારે તે નજીકના મોબાઈલ ટાવરની મદદથી જ આવું કરી શકે છે.



ટેલિકોમ કંપનીઓ પાસે એક સોફ્ટવેર ઉપલબ્ધ છે જે લોકેશન જણાવે છે.