આઇફોન યુઝરનું મોત થઇ જાય તો કેવી રીતે તેના ફોનને અનલોક કરી શકશો આજના સમયમાં ફોન પુરી રીતે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે કોઇ આઇફોન યુઝર્સનું મોત બાદ તેના ફોનને કેવી રીતે અનલોક કરી શકાય છે યુઝર પાસે પોતાની એપ્પલ આઇડી માટે legacy contact એડ કરવાનો ઓપ્શન રહે છે legacy contactથી કોઇ વિશ્વાસપાત્ર વ્યક્તિને મૃત્યુ પામનાર વ્યક્તિનું એક્સેસ મળી શકે છે તેમાં એક યુનિક એક્સેસ કી મળે છે જેને યુઝરના મોત બાદ યુઝ કરી શકો છો જે પરિવારના સભ્યને તેમાં માર્ક કરવામાં આવે છે તેને એક્સેસ મળે છે એપલને ડેટા સોંપવા માટે ડેથ સર્ટિફિકેટ અને યુનિક એક્સેસ બતાવવું પડશે આઇફોનના સેટિંગ્સ પર તમને સાઇન ઇન અને સિક્યોરિટી પર જવું પડશે આ સેટિંગ્સ પર જઇને legacy contactનો ઓપ્શન જોવા મળશે