લેપટોપ ધીમું ચાલે છે? સ્પીડ વધારવાની રીતો

Published by: gujarati.abplive.com

શું તમારું લેપટોપ ધીમું ચાલે છે?

Published by: gujarati.abplive.com

લેપટોપ ચાલુ થતાં આપમેળે શરૂ થતી બિનજરૂરી એપ્સ બંધ કરો.

Published by: gujarati.abplive.com

તો કેટલીક સરળ ટિપ્સથી તેની સ્પીડ વઘારી શકાય છે.

Published by: gujarati.abplive.com

લેપટોપમાં બિનજરૂરી ફાઇલો અને ટેમ્પરરી ડેટા નિયમિત રીતે ડિલીટ કરો.

Published by: gujarati.abplive.com

એકસાથે ઘણી એપ્લિકેશન ખોલવાનું ટાળો, જેથી સિસ્ટમ પર ઓછો ભાર પડે.

Published by: gujarati.abplive.com

હાર્ડ ડિસ્કમાં પૂરતી ખાલી જગ્યા રાખો, જેથી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકે.

Published by: gujarati.abplive.com

ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરને સત્તાવાર અપડેટ દ્વારા અપડેટ રાખો.

Published by: gujarati.abplive.com

વિશ્વસનીય સુરક્ષા સોફ્ટવેરથી વાયરસ અને માલવેર માટે સ્કેન કરો.

Published by: gujarati.abplive.com

લેપટોપના વેન્ટિલેશન પોર્ટ સાફ રાખો, જેથી ગરમી યોગ્ય રીતે બહાર નીકળી શકે.

Published by: gujarati.abplive.com