iPhone માં આ રીતે ડાઉનલૉડ કરો iOS 18.1 અપડેટ



iOS 18.1 અપડેટ કઇ રીતે કરશો ડાઉનલૉડ



સૌ પ્રથમ, તમારા iPhone ની સેટિંગ્સ એપ્લિકેશન પર જાઓ.



આ પછી જનરલ શોધો અને સૉફ્ટવેર અપડેટ પર ટેપ કરો



હવે iOS 18.1 પર અપડેટ કરવા માટે ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો



iOS 18.1 અપડેટને ઇન્સ્ટોલ કરવામાં 10 થી 20 મિનિટ લાગશે



ડાઉનલૉડ કર્યા પછી, પસંદગી અનુસાર તમારા iPhone ને કસ્ટમાઇઝ કરો



all photos@social media