યુ-ટ્યુબ એક એવું વીડિયો પ્લેટફોર્મ છે જ્યાં ક્રિએટર્સ દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે



આ માટે સૌ પ્રથમ તમારે યુ-ટ્યુબ ચેનલ બનાવવી પડશે અને કોઇ ખાસ સબ્જેક્ટ પર વીડિયો પોસ્ટ કરવો પડશે



આ વીડિયો એવો હોવો જોઇએ જેને લોકો પસંદ કરે.



આ માટે કોઇ પણ વીડિયો બનાવતા અગાઉ એક પ્લાન બનાવી લો



યુ-ટ્યુબ પર ઇન્ફોર્મેશન વીડિયો બનાવીને દરરોજ એક હજારની કમાણી કરી શકો છો



યુ-ટ્યુબ પર તમને વીડિયોની લંબાઇ અને ચેનલની કેટેગરી અનુસાર ઓછા કે વધુ રૂપિયા મળે છે



જે બિઝનેસ, ફાઇનાન્સ પર વીડિયો બનાવે છે તો તેનાથી વધુ કમાણી થાય છે



તમે દરરોજ કોમેડી, પોલિટિક્સ ન્યૂઝ અને વાયરલ ન્યૂઝના વીડિયો શેર કરી કમાણી કરી શકો છો



યુ-ટ્યુબ પર વીડિયો શેર કરી તમે વધુને વધુ વ્યૂઝ અને સબક્રાઇબર્સ મેળવી શકો છો



નોંધનીય છે કે યુ-ટ્યુબ પરથી કમાણી કરવા તમારી પાસે સ્કિલ કે ટેલેન્ટ હોવું જરૂરી છે