સોશિયલ મીડિયાના સમયમાં વૃદ્ધ હોય કે બાળકો તમામ લોકોમાં રીલ્સ જોવાનો શોખ જોવા મળે છે આ ટાઇમ પાસની એક નવી રીત બની ગઇ છે પરંતુ કોઇ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે કેવી રીતે આ આદતથી છૂટકારો મેળવીએ સૌ પ્રથમ તો પોતાના મનોરંજનની રીતો બદલીએ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે સમય પસાર કરીએ પોતાના શોખને ફોલો કરીએ વીકેન્ડ દરમિયાન ફોનથી દૂર રહીએ ફોન પર રીલ્સના નોટિફિકેશનને ઓફ કરી દઇએ