ફોન ટેપિંગનો અર્થ છે કે તમારા સ્માર્ટફોન પર કોઇ નજર રાખી રહ્યું છે.



ફોન ટેપિંગને વાયર ટેપિંગ પણ કહેવામાં આવે છે.



ફોન ટેપિંગનો અધિકાર ફક્ત સરકાર અને તેની એજન્સીઓ પાસે છે



જો કોઇ પણ વ્યક્તિ તમારા ફોનને ટેપ કરી શકે નહીં



જોકે હેકર્સ તમારી ભૂલના કારણે આવું કરી શકે છે.



ફોન ટેપ થવા પર તમારો ફોન કેટલાક સંકેતો આપે છે



ટેપ થવા પર સ્માર્ટફોનમાં પોપ અપ જોવા મળે છે, એકસાથે અનેક એપ ઓપન થવી કે બંધ થવી



બેટરી ઝડપથી ખત્મ થઇ જાય અને ઇન્ટરનેટ યુઝ વધી જાય છે



સ્માર્ટફોનમાં કોઇ અજાણી એપ હોવી અથવા મેસેજ ઓટોમેટિક સેન્ડ થવા પણ ફોન ટેપિંગની નિશાની છે



આનાથી બચવા તમે તમારા ફોનમાં એન્ટી વાયરસ એપ ડાઉનલોડ કરી શકો છો