મોબાઇલ ટાઇપિંગની સ્પીડ વધારવા આ ટિપ્સ છે બેસ્ટ



મોબાઇલમાં કેટલાય લોકોને હજુપણ ટાઇપિંગમાં મુશ્કેલી પડી રહી છે



આ માટે તમે એન્ડ્રોઇડમાં કીબોર્ડ એપ્સનો ઉપયોગ કરી શકે છો



ટાઇપિંગ માટે Google Indic Keyboard એપ એકદમ બેસ્ટ છે



આ એપ દ્વારા તમે 10 થી વધુ ભાષાઓમાં ટાઈપ કરી શકો છો



Fleksy એપ, આ એપ દ્વારા તમે ટાઇપિંગ સ્પીડ વધારી શકો છો



આમાં સ્માર્ટ જેસ્ચર, કર્સર કંટ્રોલ અને ઓટો કરેક્શન મળે છે



Chrooma Keyboard એપ, આ એક ફેન્સી કીબોર્ડ એપ છે



આમા એપના કલર પ્રમાણે કીબોર્ડનો રંગ ઓટોમેટિક બદલાય છે



Grammarly એપ, આમાં યૂઝરને સારું અંગ્રેજી વ્યાકરણ મળે છે



આ કીબોર્ડની મદદથી લાંબા-ઇમેલ અને બીજા કામ કરી શકાય છે



Swiftkey એપ, આ કીબોર્ડથી ઓટો કરેક્શન, GIF, ઇમૉજીમાં આસાની રહે છે



All Photos@social media