રૂમમાં હિડન કેમેરા છે કે નહીં? આ રીતે કરો ચેક

Published by: gujarati.abplive.com

પહેલા શંકાસ્પદ વસ્તુઓ પર નજર કરો.

Published by: gujarati.abplive.com

ઘડિયાળ, સ્મોક ડિટેક્ટર અને શો-પીસ ધ્યાનથી તપાસો

Published by: gujarati.abplive.com

સૌ પ્રથમ રૂમની લાઇટ બંધ કરો

Published by: gujarati.abplive.com

મોબાઇલની ટોર્ચ ઓન કરો

Published by: gujarati.abplive.com

જો કોઇ હિડન કેમેરા હશે તો રિફલેકશન મળશે

Published by: gujarati.abplive.com

તેના લેન્સ પર પ્રકાશ પડતાં જ તે ચમકશે

Published by: gujarati.abplive.com

અથવા તેમાંથી વાદળી/લીલી લાઈટ રિફ્લેક્ટ થશે

Published by: gujarati.abplive.com

જો આવું રિઝલ્ટ મળે તો સમજો કે હિડન કેમેરા છે

Published by: gujarati.abplive.com