ફોનમાં આ સેટિંગ ON છે? આજે જ ચેક કરો

Published by: gujarati.abplive.com

કેટલીક સેટિંગ્સ પ્રાઇવસી અને સિક્યોરિટી માટે જરૂરી છે

Published by: gujarati.abplive.com

Location, Microphone અને Camera Permission એકવાર જરૂર ચેક કરો.

Published by: gujarati.abplive.com

જે એપને જરૂર ન હોય તેને Locationની પરવાનગી આપવી ટાળો.

Published by: gujarati.abplive.com

Microphone અને Cameraની ઍક્સેસ પણ માત્ર જરૂરી એપ્સને જ આપો.

Published by: gujarati.abplive.com

Androidમાં Privacy Dashboardથી એપ્સની પરવાનગીઓ ચેક કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

iPhoneમાં Settings > Privacy & Securityમાં આ માહિતી જોઈ શકાય છે

Published by: gujarati.abplive.com

અજાણી એપને મળેલી Permission દેખાય તો તેને તરત રિવ્યૂ કરો.

Published by: gujarati.abplive.com

Location માટે શક્ય હોય ત્યાં While Using the App વિકલ્પ પસંદ કરો.

Published by: gujarati.abplive.com

બિનજરૂરી Permissions બંધ કરવાથી પ્રાઇવસી વધુ સુરક્ષિત રાખવામાં મદદ મળે છે.

Published by: gujarati.abplive.com

એટલે આજે જ ફોનની Privacy Settings ખોલીને એકવાર ચેક કરી લો.

Published by: gujarati.abplive.com