Cyber Crimeથી બચવા Smartphoneમાં ચાલુ રાખો આ Security Settings

Published by: gujarati.abplive.com

મહત્વના Accountsમાં 2FA ON કરીને વધારાની સુરક્ષા મેળવો.

Published by: gujarati.abplive.com

ફોન ખોવાઈ જાય તો તેને શોધવા માટે Find My Device ચાલુ રાખો.

Published by: gujarati.abplive.com

ફોન અને Appsના Security Updates હંમેશા સમયસર Install કરો.

Published by: gujarati.abplive.com

કઈ Appને Camera, Mic કે Locationની પરવાનગી છે તે ચેક કરો

Published by: gujarati.abplive.com

અજાણી Website અથવા Link પરથી Apps Download કરવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

ફોનમાં Spam Call અને Message Protection Feature ON રાખો.

Published by: gujarati.abplive.com

જરૂર ન હોય ત્યારે Bluetooth બંધ રાખવું વધુ સુરક્ષિત છે.

Published by: gujarati.abplive.com

Lock Screen પર OTP અને Personal Messages દેખાય નહીં તેવી Setting કરો.

Published by: gujarati.abplive.com

મહત્વના Dataનો નિયમિત Backup રાખો અને Recovery Options સેટ કરો.

Published by: gujarati.abplive.com