બેટરી સામાન્ય કરતાં ઝડપથી ખતમ થવી પણ સંકેત હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ફોન અચાનક ખૂબ ધીમો થઈ જાય તો ધ્યાન આપો.

Published by: gujarati.abplive.com

બેટરી સામાન્ય કરતાં ઝડપથી ખતમ થવી પણ સંકેત હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ફોન ઉપયોગમાં ન હોવા છતાં વધુ ગરમ થાય તો તપાસ કરો.

Published by: gujarati.abplive.com

અજાણી એપ્સ ફોનમાં દેખાય તો તેને અવગણશો નહીં.

Published by: gujarati.abplive.com

મોબાઇલ ડેટાનો વપરાશ અચાનક વધી જાય તો સાવધાન રહો

Published by: gujarati.abplive.com

તમારા નામે અજાણ્યા મેસેજ અથવા કોલ જતા હોય તો તપાસ કરો.

Published by: gujarati.abplive.com

સોશિયલ મીડિયા કે અન્ય એકાઉન્ટમાં અજાણી લોગિન જોવા મળે તો સાવધાન રહો.

Published by: gujarati.abplive.com

ફોનની સેટિંગ્સમાં તમારી જાણ વગર ફેરફાર થયો હોય તો ધ્યાન આપો.

Published by: gujarati.abplive.com

વારંવાર પોપ-અપ અથવા શંકાસ્પદ જાહેરાતો દેખાય તો માલવેરની શક્યતા તપાસો.

Published by: gujarati.abplive.com

આવા સંકેતો દેખાય તો પાસવર્ડ બદલીને ફોનની સુરક્ષા તપાસવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com