તમારો ફોન હેક થયો છે કે નહીં? આ 7 સંકેતો ચેક કરો

Published by: abp asmita

ફોન અચાનક ધીમો થઈ ગયો હોય તો સાવધાન રહો.

Published by: abp asmita

બેટરી સામાન્ય કરતાં ઝડપથી ખતમ થતી હોય તો ધ્યાન આપો.

Published by: abp asmita

ફોન ઉપયોગમાં ન હોવા છતાં ગરમ થતો હોય તો તપાસ કરો.

Published by: abp asmita

મોબાઇલ ડેટા અચાનક વધુ વપરાતો હોય તો ચેક કરો

Published by: abp asmita

તમારી જાણ વગર કોઈ અજાણી એપ ઇન્સ્ટોલ થઈ હોય તો સાવધાન રહો

Published by: abp asmita

સ્ક્રીન પર અજાણી જાહેરાતો વારંવાર દેખાય તો ધ્યાન આપો

Published by: abp asmita

તમારી જાણ વગર કોઈ અજાણી એપ ઇન્સ્ટોલ થઈ હોય તો સાવધાન રહો

Published by: abp asmita

સ્ક્રીન પર અજાણી જાહેરાતો વારંવાર દેખાય તો ધ્યાન આપો

Published by: abp asmita

તમારા કોઈ એકાઉન્ટમાં અજાણી લોગિન એક્ટિવિટી દેખાય તો તરત પાસવર્ડ બદલો.

Published by: abp asmita

ફોનમાંથી અજાણ્યા મેસેજ કે કોલ થયા હોય તો તેની તપાસ કરો

Published by: abp asmita

શંકાસ્પદ એપ્સ દૂર કરો અને ફોનનું સોફ્ટવેર અપડેટ રાખો

Published by: abp asmita

આવા સંકેતો દેખાય તો મહત્વના એકાઉન્ટ્સમાં 2-Factor Authentication ચાલુ કરો

Published by: abp asmita