ફોનનું સ્ટોરેજ વારંવાર ફુલ થઈ જાય છે?

Published by: abp asmita

તો કેટલીક બિનજરૂરી વસ્તુઓ ડિલીટ કરો.

Published by: abp asmita

સૌથી પહેલા ડુપ્લિકેટ ફોટા અને વીડિયો શોધીને દૂર કરો.

Published by: abp asmita

WhatsAppના જૂના અને મોટા વીડિયો સ્ટોરેજ ઝડપથી ભરી દે છે.

Published by: abp asmita

WhatsAppમાં આવેલા બિનજરૂરી મીડિયા ફાઇલ્સ ડિલીટ કરો

Published by: abp asmita

લાંબા સમયથી ઉપયોગમાં ન હોય તેવી એપ્સને અનઇન્સ્ટોલ કરો.

Published by: abp asmita

ફોનમાં રહેલા જૂના ડાઉનલોડ્સ પણ એકવાર ચેક કરો

Published by: abp asmita

બ્રાઉઝર અને કેટલીક એપ્સનો કેશ ડેટા પણ ક્લિયર કરી શકાય છે

Published by: abp asmita

Google Photosમાં બેકઅપ થયેલા ફોટા હોય તો ફોનમાંથી લોકલ કોપી દૂર કરી શકો છો

Published by: abp asmita

સ્ટોરેજ ખાલી કરતા પહેલા જરૂરી ફોટા, વીડિયો અને ફાઇલ્સનો બેકઅપ જરૂર લો.

Published by: abp asmita

આ રીતે બિનજરૂરી ડેટા દૂર કરવાથી ફોનમાં ખાલી જગ્યા વધારી શકાય છે

Published by: abp asmita