ફ્રિજમાં આ કારણે થાય છે બ્લાસ્ટ, ન કરશો આ ભૂલ

Published by: gujarati.abplive.com

ફ્રિઝમાં ખામી હોય તો શોર્ટ સર્કિટનું જોખમ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

ફ્રિઝમાંથી અસામાન્ય અવાજ આવે તો તેને અવગણશો નહીં.

Published by: gujarati.abplive.com

કમ્પ્રેસર ગરમ થવું પણ જોખમનો સંકેત હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ગેસ લીકેજ અથવા અન્ય ટેક્નિકલ ખામી પણ ગંભીર બની શકે છે.

Published by: gujarati.abplive.com

ફ્રિઝને ઓવરલોડ કરવાથી તેની કામગીરી પર અસર પડી શકે છે.

Published by: gujarati.abplive.com

જૂના અથવા ખરાબ વાયર અને પ્લગનો ઉપયોગ ટાળો.

Published by: gujarati.abplive.com

ફ્રિઝની પાછળ યોગ્ય વેન્ટિલેશન રાખવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

કોઈ ખામી જણાય તો જાતે રિપેર કરવાને બદલે નિષ્ણાતને બોલાવો

Published by: gujarati.abplive.com

સમયસર સર્વિસ કરાવવાથી અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે.

Published by: gujarati.abplive.com

ફ્રિજ અને દિવાલ વચ્ચે થોડું અંતર રાખવું જરૂરી છે

Published by: gujarati.abplive.com