EMI પર ફોન ખરીદી રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો અનેક લોકો બજેટ ઓછું હોવાના કારણે ઇએમઆઇ પર ફોન ખરીદે છે EMI પર ફોન લેતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ EMI પર ફોન લેતા સમયે તમારે બજેટ નક્કી કરવું જોઇએ અનેક લોકો બજેટ ના હોવા છતાં મોઘા ફોન લઇ લે છે જો તમે EMI સમયસર નહી ચૂકવો તો તમારા સિબિલ સ્કોર પર અસર થશે વ્યાજ દરો, પ્રોસેસિંગ ફીસ અને અન્ય શરતોનું પણ ધ્યાન રાખવું જોઇએ ફોનનો વીમો લેવો પણ જરૂરી છે નહી તો ફોન ડેમેજ થવા પર મોટી રકમ ખર્ચ કરવી પડશે જો તમારો ફોન ચોરી થઇ જાય તો તમામ EMI ચૂકવવા સિવાય ઓપ્શન રહેશે નહી ફોન ખરીદતા સમયે તેને યોગ્ય રીતે ચેક કરી લો.